અશુભ યોગના પ્રભાવથી આ રાશિના જાતકોની વધશે મુશ્કેલી

સોર્સ : Google

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની યુતિ અને દ્રષ્ટિનું ખૂબ જ મહત્ત્તવ છે, કારણ કે તે વ્યક્તિના જીવન અને રાશિઓ પર સીધી અસર કરે છે.

સોર્સ : Google

આ વખતે 25 માર્ચ, 2026ના રોજ બપોરે 2:22 વાગ્યે ગ્રહોના રાજા સૂર્ય અને ન્યાયના દેવતા શનિની યુતિથી એક અશુભ યોગ બની રહ્યો છે.

સોર્સ : Google

આ યોગ દરેક માટે સારો નથી. દ્રિક પંચાંગ પ્રમાણે આ યુતિ દ્રષ્ટિ યોગ મેષ, તુલા અને કુંભ રાશિ માટે મુશ્કેલીઓનો પહાડ લઈને આવી શકે છે.

સોર્સ : Google

આ સમય દરમિયાન આ જાતકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો તો કરવો જ પડી શકે છે, પરંતુ આ સાથે જ તેમના અંગત સંબંધોમાં પણ તણાવ આવી શકે છે.

સોર્સ : Google

ચાલો જાણીએ કે આ ત્રણ રાશિઓ પર કેવી અસર પડશે.

સોર્સ : Google

સૂર્ય અને શનિની આ યુતિ મેષ રાશિના જાતકો માટે કોઈ ઝટકાથી ઓછી નથી. કામમાં ઉતાવળ ન કરવી, નહીંતર મોટું આર્થિક નુકસાન થઈ શકે છે.

સોર્સ : Google

તુલા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ સાવચેતી રાખવાનો છે. તમારી ખુદની બેદરકારીના કારણે મહત્વપૂર્ણ કાર્યો ખરાબ થઈ શકે છે.

સોર્સ : Google

કુંભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન પોતાના સ્વાસ્થ્ય અને વાણી બંને પર ધ્યાન આપવું પડશે. ગુસ્સાના કારણે નજીકના સંબંધોમાં તિરાડ આવી શકે છે.

સોર્સ : Google