શુક્ર-સૂર્ય અને ચંદ્રની મહાયુતિ આ રાશિના જાતકોને કરાવશે 'બમ્પર લાભ'
સોર્સ : Google
જ્યોતિષીઓના મતે નવા વર્ષની શરૂઆત ઘણા નવા યોગો સાથે થવા જઈ રહી છે. દ્રિક પંચાગ પ્રમાણે 13 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 4:00 વાગ્યે શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે.
સોર્સ : Google
તેના બીજા જ દિવસે એટલે કે 14 જાન્યુઆરી, 2026ના રોજ બપોરે 4:00 વાગ્યે સૂર્યદેવ પણ મકર રાશિમાં ગોચર કરશે.