ગ્રહોનો મહાસંયોગથી આ રાશિના જાતકોના જીવનમાં મચશે ઉથલપાથલ!

સોર્સ : Google

આ વર્ષે 23 ફેબ્રુઆરીના રોજ સાહસ અને પરાક્રમનો કારક મંગળ ગ્રહ શનિની રાશિ, કુંભમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

સોર્સ : Google

આ ગોચર ઘણા લોકોના જીવનમાં નવી ગતિ, આત્મવિશ્વાસ અને સફળતાની તકો લઈને આવશે, બીજી તરફ કેટલીક રાશિઓ માટે આ સમય ધીરજ અને સમજણની કસોટી પણ લઈ શકે છે.

સોર્સ : Google

મંગળ તમારી કુંડળીમાં એનર્જી, એક્શન, હિંમત અને નિર્ણય ક્ષમતાનું પ્રતીક છે. આ સાથે જ તે જમીન, વાહનો, મકાન, દુકાન અને રિયલ એસ્ટેટ સાથે સંબંધિત મામલે પણ સીધી અસર કરે છે.

સોર્સ : Google

આ ગોચરને ખાસ બનાવતી બાબત એ છે કે કુંભ રાશિમાં પહેલાથી જ બિરાજમાન રાહુ, શુક્ર અને સૂર્ય સાથે મંગળ પણ યુતિ કરશે.

સોર્સ : Google

આનો અર્થ એ છે કે એક જ રાશિમાં ચાર ગ્રહોનો શક્તિશાળી સંયોગ બનશે.

સોર્સ : Google

આ ગ્રહોની ભીડથી નીકળતી ઉર્જા તમામ રાશિઓ પર ઊંડી અસર કરશે. તમને ક્યાંક તક તો ક્યાંક ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

સોર્સ : Google

મંગળ તમારો સ્વામી ગ્રહ છે, તેથી આ ગોચર મેષ રાશિ માટે એક્ટિવ અને નિર્ણાયક સાબિત થઈ શકે છે. કરિયરમાં નવી જવાબદારી મળી શકે છે.

સોર્સ : Google

આ ગોચર તવૃષભ રાશિના કર્મ અને પ્રતિષ્ઠાના ક્ષેત્રને પ્રભાવિત કરશે. કામનું દબાણ વધશે, પરંતુ મહેનતનું ફળ પણ મળશે. સીનિયર્સ સાથે સંઘર્ષ કરવાનું ટાળો.

સોર્સ : Google

મંગળનું આ ગોચર ધન રાશિની વાણી અને કમ્યુનિકેશનને તેજ કરશે. તમે તમારી વાત દમદાર રીતે રજૂ કરી શકશો, પરંતુ કડવા શબ્દો સબંધોમાં અંતર લાવી શકે છે.

સોર્સ : Google