શારદીય નવરાત્રિથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ

સોર્સ : Google

22 સપ્ટેમ્બરથી મા દુર્ગાના નવ શુભ દિવસોની શરૂઆત થવા જઈ રહી છે, જેને શારદીય નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે.

સોર્સ : Google

આ દિવસોમાં માતાજી નવદુર્ગા સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન ભક્તો વ્રત રાખે છે અને ઘર-ઘરમાં કળશ સ્થાપના અને ઘટસ્થાપન કરવામાં આવે છે.

સોર્સ : Google

નવ દિવસ સુધી ઘરો અને મંદિરોમાં માતાજીની ચોકી શણગારવામાં આવે છે, ભજન અને કીર્તન કરવામાં આવે છે અને લોકો માતા રાણીને પ્રસન્ન કરવા માટે ઉપવાસ, જાપ અને હવન કરે છે.

સોર્સ : Google

જ્યોતિષીઓના મતે શારદીય નવરાત્રિનો દરેક દિવસ તમામ જાતકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે જ આ વર્ષે શારદીય નવરાત્રિની શરૂઆત કેટલાક ખાસ શુભ યોગથી થવા જઈ રહી છે.

સોર્સ : Google

નવરાત્રિ મેષ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે. આ સમય તમારા આત્મવિશ્વાસ અને ઉર્જાને વધારવાનો છે.

સોર્સ : Google

મેષ રાશિના લાંબા સમયથી અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે. કરિયરમાં નવી તકો મળી શકે છે અને બિઝનેસમાં વિસ્તારનો યોગ બનશે. મા દુર્ગાના આશીર્વાદથી તમારા પરિવારમાં સુખ-શાંતિ વધશે.

સોર્સ : Google

શારદીય નવરાત્રિમાં સિંહ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે. આ સાથે જ આ સમય વિશેષ રૂપે સૌભાગ્ય લઈને આવશે.

સોર્સ : Google

સિંહ રાશિના જમીન, વાહન અને સંપત્તિ સંબંધિત મામલે લાભ શક્ય છે. પારિવારિક સંબંધોમાં સુમેળ વધશે, વૈવાહિક જીવનમાં ખુશીઓનું આગમન થશે અને પ્રેમ સંબંધ મજબૂત બનશે.

સોર્સ : Google

નવરાત્રિ ધન રાશિના જાતકો માટે આર્થિક સમૃદ્ધિનો સમય છે. ધન-સંપત્તિના નવા સ્ત્રોત બનશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે.

સોર્સ : Google

ધન રાશિ માટે આ સમયગાળોમાં સફળતા આપનારો હશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે, અને માનસિક શાંતિ પ્રાપ્ત થશે. અટકેલા કાર્યો પૂર્ણ થશે.

સોર્સ : Google