ધનના દાતા શુક્રના ગોચરથી આ રાશિના જાતકો માટે શરૂ થશે સુવર્ણ સમય
સોર્સ :
Google
14 મેથી શુક્ર ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે, જેના કારણે આ ૩ રાશિઓના જીવનમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થવાનો છે!
સોર્સ :
Google
વૃષભ રાશિ: ધન અને પરિવારના સ્થાનમાં શુક્ર આવશે. આવકના નવા સ્ત્રોત ખુલશે, અટકેલા નાણાં પાછા મળશે અને ઘરમાં માંગલિક પ્રસંગો આવશે.
સોર્સ :
Google
મિથુન રાશિ: શુક્ર તમારી જ રાશિમાં ગોચર કરશે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે, વાહન કે પ્રોપર્ટી ખરીદવાના યોગ છે અને વિદેશી કામકાજમાં મોટી સફળતા મળશે.
સોર્સ :
Google
કુંભ રાશિ: વિદ્યાર્થીઓ માટે ગોલ્ડન સમય! સર્જનાત્મકતા વધશે, નવી નોકરીની તકો મળશે અને જૂના મિત્રો સાથે મુલાકાત મનને ખુશ કરી દેશે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર