વિપરીત રાજયોગથી ચમકશે આ રાશિની કિસ્મત

સોર્સ : Google

શું તમે જાણો છો? 11 મે થી મંગળ પોતાની જ રાશિ મેષમાં પ્રવેશ કરી રહ્યો છે!

સોર્સ : Google

અંદાજે 18 મહિના પછી બનતો આ સંયોગ 3 રાશિઓ માટે 'વિપરીત રાજયોગ' લાવશે.

સોર્સ : Google

વૃષભ રાશિ: વિદેશ જવાની તક મળશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે. પ્રોપર્ટીમાં રોકાણથી મોટો ફાયદો થઈ શકે છે.

સોર્સ : Google

કન્યા રાશિ: અચાનક ધનલાભના યોગ છે! શેરબજાર કે અટકેલા નાણાં પાછા મળી શકે છે. બસ, વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું.

સોર્સ : Google

વૃશ્ચિક રાશિ: લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. શત્રુઓ પર વિજય મળશે અને આત્મવિશ્વાસમાં જોરદાર વધારો થશે.

સોર્સ : Google

મંગળને મજબૂત કરવા હનુમાન ચાલીસા વાંચો અને ગોળ-મસૂરની દાળનું દાન કરો.

સોર્સ : Google