અતિ શુભ 'માલવ્ય રાજયોગ બનવાથી આ રાશિના જાતકો થશે માલામાલ
સોર્સ :
Google
19 એપ્રિલથી ધન અને વૈભવના દાતા શુક્ર પોતાની સ્વરાશિ વૃષભમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે.
સોર્સ :
Google
આ ગોચરથી બનશે અત્યંત શુભ 'માલવ્ય રાજયોગ'. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 14 મે સુધી આ 3 રાશિઓ પર રહેશે લક્ષ્મીજીની અસીમ કૃપા
સોર્સ :
Google
વૃષભ રાશિ: તમારી જ રાશિમાં રાજયોગ બનવાથી આત્મવિશ્વાસ વધશે. નવી યોજનાઓ સફળ થશે અને માન-સન્માનમાં મોટો વધારો થશે.
સોર્સ :
Google
કુંભ રાશિ: ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. કરિયરમાં નવી સિદ્ધિઓ અને આર્થિક પ્રગતિના પ્રબળ યોગ છે. નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવાના ચાન્સ છે!
સોર્સ :
Google
સિંહ રાશિ: વેપાર અને નોકરીમાં પ્રગતિના દ્વાર ખુલશે. રોકાણથી ફાયદો થશે અને વિદેશ યાત્રાની સંભાવના છે. સામાજિક પ્રતિષ્ઠા વધશે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર