સારા અલી ખાને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે એક ફિલ્મ સાઇન કરી છે.
આ જોડી રૂપેરી પડદે પ્રથમ વખત સાથે જોવા મળશે.
આ ફિલ્મનું દિગ્દર્શન 'પંચાયત' વેબ સીરિઝના દિગ્દર્શક દીપક મિશ્રાનું હશે.
આ ફિલ્મ એક ગ્રામીણ લોક કથાની પુષ્ઠભૂમિ પર આધારિત હશે.
સિદ્ધાર્થે ગ્રામીણ બેકગ્રાઉન્ડ પરની કોઈ ફિલ્મમાં કામ કર્યું નથી. તે હાલમાં રોમાન્ટિક ફિલ્મો જ સાઈન કરી રહ્યો છે.
તે પરથી આ ફિલ્મ પણ રોમાન્ટિક કથાવસ્તુ ધરાવતી હોય તેની સંભાવના વધારે છે.
આ ફિલ્મનું નિર્માણ ૨૦૨૫માં શરૂ થવાની શક્યતા છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર