આ 9 દેશોની કરન્સી અમેરિકન ડોલર કરતા વધુ શક્તિશાળી, ભારતીય રૂપિયો કેટલો મજબુત છે?
એક કુવૈતી દિનાર ૩.૨૬ યુએસ ડોલર ગણી શકાય, જ્યારે તે ૨૮૦.૧૮ ભારતીય રૂપિયા બરાબર છે.
એક બહેરીની દિનાર 2.65 યુએસ ડોલર ગણી શકાય, જ્યારે ૨૨૮.૦૩ ભારતીય રૂપિયા બરાબર છે.
એક ઓમાની રિયાલ 2.60 યુએસ ડોલર ગણી શકાય, જ્યારે ૨૨૩.૩૩ ભારતીય રૂપિયા બરાબર છે.
એક જોર્ડનિયન દિનાર 1.41 યુએસ ડોલર ગણી શકાય, જ્યારે ૧૨૧.૨૬ ભારતીય રૂપિયા બરાબર છે.
એક જિબ્રાલ્ટર પાઉન્ડ ૧.૩૪ યુએસ ડોલર ગણી શકાય, જ્યારે ૧૧૫.૪૦ ભારતીય રૂપિયા બરાબર છે.
એક બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ ૧.૩૪ યુએસ ડોલર ગણી શકાય, જ્યારે ૧૧૫.૪૦ ભારતીય રૂપિયા બરાબર છે
એક કેમેન આઇલેન્ડ ડોલર 1.20 યુએસ ડોલર ગણી શકાય, જ્યારે ૧૦૩.૨૯ ભારતીય રૂપિયા બરાબર છે.
એક સ્વિસ ફ્રેંક ડોલર ૧.૨૧ યુએસ ડોલર ગણી શકાય, જ્યારે ૧૦૪.૦૬ ભારતીય રૂપિયા બરાબર છે.
એક યુરો ૧.૧૩ યુએસ ડોલર ગણી શકાય, જ્યારે ૯૭.૨૪ ભારતીય રૂપિયા બરાબર છે.
એક અમેરિકન ડોલર ૮૫.૪૦ ભારતીય રૂપિયા ગણી શકાય. (ચલણના ભાવ સતત બદલાતા રહે છે)
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર