નવા વર્ષમાં સૂર્ય અને મંગળની યુતિથી રાશિના જાતકોને થશે ધનલાભ

સોર્સ : Google

નવું વર્ષ 2026 શરૂ થવાના થોડા દિવસો બાકી છે. જાન્યુઆરી 2026માં શનિદેવના ઘરમાં સૂર્ય અને મંગળની યુતિ થવાની છે.

સોર્સ : Google

જેનાથી મકર રાશિમાં સૂર્ય અને મંગળના આગમનથી "આદિત્ય મંગળ રાજયોગ" બનશે. આ રાજયોગ ચાર રાશિઓનું સૂતેલું ભાગ્ય જાગશે, તેથી તેમને દરેક કાર્યમાં અઢળક સફળતા મળી શકે છે.

સોર્સ : Google

પંચાંગ અનુસાર, મકર રાશિમાં સૂર્યનું ગોચર 14 જાન્યુઆરીએ બપોરે 3 વાગ્યાને 13 મિનિટે થશે, જ્યારે મકર રાશિમાં મંગળનો પ્રવેશ 16 જાન્યુઆરીએ સવારે 4 વાગ્યાને 36 મિનિટે થશે.

સોર્સ : Google

આ રીતે મકર રાશિમાં સૂર્ય અને મંગળની યુતિથી આદિત્ય મંગળ રાજયોગ 16 જાન્યુઆરીથી થઈ રહ્યો છે.

સોર્સ : Google

આ રાજયોગ 16 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી રહેશે, કારણ કે સૂર્ય 13 ફેબ્રુઆરીએ મકરમાંથી નીકળી કુંભમાં ગોચર કરશે.

સોર્સ : Google

નવા વર્ષમાં મેષ રાશિના લોકો પર સૂર્ય-મંગળની યુતિનો શુભ પ્રભાવ જોવા મળશે. તેથી સૌથી પહેલા તમારી કારકિર્દીમાં સફળતાનો માર્ગ ખુલશે.

સોર્સ : Google

સૂર્ય-મંગળની યુતિ વૃષભ રાશિના લોકો માટે પણ શુભ અને સફળતાદાયક રહેશે. નોકરી કરતા લોકોને પગારમાં વધારો મળી શકે છે અને કોઈ મનપસંદ નોકરી મળી શકે છે.

સોર્સ : Google

તુલા રાશિના જાતકો માટે સૂર્ય-મંગળની યુતિ અનુકૂળ રહેશે. 16 જાન્યુઆરીથી તમે પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો. આ સમય દરમિયાન કાર કે ઘર ખરીદવાના તમારા સપના સાકાર થઈ શકે છે.

સોર્સ : Google

સૂર્ય અને મંગળની યુતિ મકર રાશિમાં થવા જઈ રહી છે, તેથી આ રાશિના જાતકોના જીવનમાં નવી તકો લાવશે. આ સમય દરમિયાન તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો અથવા તમારા બિઝનેસને વધારવાની યોજના બનાવી શકો છો.

સોર્સ : Google