આ 3 રાશિના જાતકોને 'ભારે' પડશે મંગળ અને રાહુની યુતિ
સોર્સ : Google
વૈદિક જ્યોતિષમાં ગ્રહોનું એક રાશિથી બીજી રાશિમાં ગોચર એ માત્ર ખગોળીય ઘટના જ નથી પરંતુ તેની અસર વ્યક્તિના જીવન અને આસપાસની પરિસ્થિતિઓ પર પણ અસર પડે છે.
સોર્સ : Google
જ્યારે ગ્રહો પોતાના ગોચર દરમિયાન એક-બીજા સાથે આવે છે, ત્યારે અનેક યોગ બને છે.
સોર્સ : Google
આમાંથી જ એક યોગ ફેબ્રુઆરીના અંતમાં બનવા જઈ રહ્યો છે, જેને જ્યોતિષમાં અંગારક યોગ કહેવામાં આવે છે.
સોર્સ : Google
વાસ્તવમાં ફેબ્રુઆરીના અંતમાં મંગળ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાથી જ રાહુ હાજર છે.
સોર્સ : Google
મંગળ અને રાહુની આ યુતિને અશુભ યુતિ માનવામાં આવે છે.
સોર્સ : Google
જ્યોતિષીઓના મતે આ યુતિના પ્રભાવથી કેટલીક રાશિના જાતકોને આર્થિક નુકસાન, માનસિક તણાવ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
સોર્સ : Google
અહીં જાણો આ સમય દરમિયાન કઈ રાશિના જાતકોને ખાસ સાવધાની રાખવાની જરૂર છે.
સોર્સ : Google
સિંહ રાશિના જાતકો માટે પણ આ યોગ અનુકૂળ નથી. આ યોગ તમારી રાશિના આઠમા સ્થાનમાં બનશે, જે અચાનક મુશ્કેલીઓનો સંકેત આપે છે.
સોર્સ : Google
કન્યા રાશિના જાતકો માટે રાહુ અને મંગળની યુતિ સ્વાસ્થ્ય અને વિવાદો મુદ્દે મુશ્કેલી વધારી શકે છે. આ યુતિ તમારા ગોચર કુંડળીના છઠ્ઠા સ્થાનમાં બની રહ્યા છે, જેના કારણે બીમારી, તણાવ અને વિરોધીઓ સાથે સંબંધિત સમસ્યાઓ સામે આવી શકે છે.
સોર્સ : Google
મીન રાશિના જાતકો માટે આ સમય થોડો પડકારજનક હોઈ શકે છે. અંગારક યોગ તમારી રાશિના બારમા સ્થાનમાં બની રહ્યો છે, જેના કારણે ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે.