ગુરુ-સૂર્યના સંયોગથી આ 4 રાશિના જાતકોને થશે અપાર લાભ

સોર્સ : Google

જ્યોતિષશાસ્ત્રમાં જ્યારે પણ સૂર્ય અને ગુરુ પોતાની ચાલમાં પરિવર્તન કરે છે, ત્યારે તેની અસર દેશ-દુનિયા પર પડે છે.

સોર્સ : Google

પંચાંગ પ્રમાણે 17 નવેમ્બર, 2025ના રોજ સવારે 10:35 વાગ્યે સૂર્ય અને ગુરુ એકબીજાથી 120 ડિગ્રી પર બિરાજમાન રહેશે, જેનાથી નવપંચમ યોગ બનવા જઈ રહ્યો છે.

સોર્સ : Google

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને બધા ગ્રહોનો પિતા અને રાજા માનવામાં આવે છે, જ્યારે ગુરુને જ્ઞાન, ભાગ્ય, ધર્મ, સમૃદ્ધિ અને ધનનો કારક ગ્રહ માનવામાં આવે છે.

સોર્સ : Google

જ્યારે સૂર્ય અને ગુરુ એક સાથે આવે છે ત્યારે જાતકોના જીવનમાં પ્રગતિનો સંચાર થવા લાગે છે. અહીં જાણો 17 નવેમ્બરના રોજ બનવા જઈ રહેલા નવપંચમ યોગથી કઈ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે.

સોર્સ : Google

નવપંચમ યોગથી વૃષભ રાશિના જાતકોમાં ઉર્જા અને હિંમત વધશે. નવા કામની શરૂઆત માટે આ દિવસ શુભ રહેશે.

સોર્સ : Google

નવપંચમ યોગને કર્ક રાશિના જાતકો માટે ભાગ્ય વૃદ્ધિનો સંકેત માનવામાં આવી રહ્યો છે. જૂના અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે.

સોર્સ : Google

નવપંચમ યોગ મકર રાશિના જાતકોને આત્મસન્માન આપશે. નાણાકીય સ્થિતિ મજબૂત થશે, રોકાયેલા પૈસા મળી શકે છે.

સોર્સ : Google

મીન રાશિના જાતકો માટે આ યોગ લાભદાયી અને ભાગ્યશાળી રહેશે. કોઈ શુભ કાર્યની શરૂઆત થશે અને મિત્રો પાસેથી મોટ સહયોગ મળશે.

સોર્સ : Google