જ્યોતિષ શાસ્ત્ર મુજબ અત્યારે કુંભ રાશિમાં રાહુ, મંગળ અને બુધનો 'ત્રિગ્રહી યોગ' બની રહ્યો છે, જે 11 એપ્રિલ 2026 સુધી ચાલશે.
સોર્સ :
Google
રાહુ મૂંઝવણ છે, મંગળ આવેગ છે અને બુધ બુદ્ધિ છે. જ્યારે આ ત્રણેય ભેગા થાય ત્યારે ઉતાવળમાં લીધેલા નિર્ણયો ભારે પડી શકે છે.
સોર્સ :
Google
આ 3 રાશિઓએ ખાસ સાવધાન રહેવું પડશે
સોર્સ :
Google
મેષ રાશિ: બનેલા કામ અચાનક અટકી શકે છે. ઓફિસમાં દલીલોથી દૂર રહેવું અને આર્થિક ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે.
સોર્સ :
Google
કર્ક રાશિ: મહેનતનું ફળ મળવામાં વિલંબ થઈ શકે છે. રોકાણ કરતા પહેલા દસ વાર વિચારજો અને વાણીમાં સંયમ રાખજો.
સોર્સ :
Google
વૃશ્ચિક રાશિ: કાર્યસ્થળ પર વિરોધનો સામનો કરવો પડી શકે છે. માનસિક દબાણ વધશે, તેથી સંયમ અને સકારાત્મકતા જાળવી રાખવી.
સોર્સ :
Google
ઉપાય: આ સમયગાળા દરમિયાન કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા વડીલોની સલાહ ચોક્કસ લેવી.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર