જે બ્લેક ડ્રેસમાં દીપિકાએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો તેની કિંમત છે માત્ર આટલી
દીપિકા પાદુકોણ કોઈ દિવાથી ઓછી નથી અને પ્રેગ્નન્સી બાદ તે વધુ સુંદર મેટર્નિટી લૂકમાં જોવા મળી રહી છે.
ટૂંક સમયમાં દીપિકા પાદુકોણ ફિલ્મ 'કલ્કી 2898 એડી'માં જોવા મળશે. હાલમાં જ મુંબઈમાં આયોજિત આ ફિલ્મ ઈવેન્ટમાં દીપિકાનો લુક અદભૂત હતો.
આ ઈવેન્ટમાં દીપિકાએ બ્લેક રિબવાળા ડ્રેસમાં પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો. ડ્રેસમાં હૉલ્ટર-સ્ટાઇલની ડીપ ઇનકટ નેકલાઇન હતી
આ બ્લેક ડ્રેસમાં દીપિકા પાદુકોણ ખૂબ જ સુંદર લાગી રહી છે. તેનો ડ્રેસ સ્પેનનો છે, જેની કિંમત લાખોમાં છે
દીપિકા પાદુકોણનો આ બ્લેક ડ્રેસ સ્પેનિશ બ્રાન્ડ LOEWE નો હતો. આ ડ્રેસની કિંમત 1 લાખ 14 હજાર છે
તેણીના દેખાવને પૂર્ણ કરવા માટે, તેણીએ માત્રર વીંટી અને કાર્ટિયર બ્રેસલેટ પહેર્યા હતા. સિમ્પલ મેકઅપ અને પોનીટેલે તેના લુકમાં વધુ વધારો કર્યો.
બોલિવૂડની એ અભિનેત્રીઓમાં દીપિકા પાદુકોણનું નામ લેવામાં આવે છે જે સ્ટાઇલ સ્ટેટમેન્ટમાં આગળ છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર