જ્યોતિષીઓના મતે વર્ષ 2026નું આગમન ઘણા શુભ સંયોગ સાથે થવા જઈ રહ્યું છે. જેનો પ્રભાવ દેશ-દુનિયાની સાથે-સાથે માનવ જીવન પર પણ પડશે.
સોર્સ : Google
દ્રિક પંચાગ પ્રમાણે નવા વર્ષના પ્રથમ દિવસની શરુઆત ખૂબ જ ખાસ રહેશે, કારણ કે, આ દિવસે શુક્રાદિત્ય, બુધાદિત્ય યોગ અને મંગળાદિત્ય રાજયોગનો સંયોગ બનશે.
સોર્સ : Google
જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રાદિત્ય, મંગળાદિત્ય અને બુધાદિત્ય રાજયોગનું એક સાથે બનવું એ અત્યંત દુર્લભ અને શુભ માનવામાં આવે છે.
સોર્સ : Google
જ્યારે સૂર્ય સાથે એકથી વધુ શુભ ગ્રહ યુતિ બનાવે છે અને અલગ-અલગ આદિત્ય યોગ એક સમયે સક્રિય થાય છે, ત્યારે તેનો પ્રભાવ વ્યક્તિના ભાગ્ય, માન-સન્માન, ધન અને સત્તા પર ઊંડી અસર પડે છે.
સોર્સ : Google
અહીં જાણો આ 3 રાજયોગોથી એક સાથે બનવાથી કઈ રાશિઓનું બૅન્ક બેલેન્સ વધશે.
સોર્સ : Google
વર્ષ 2026ના પહેલાજ દિવસે બનવા જઈ રહેલા શુક્રાદિત્ય, મંગળાદિત્ય અને બુધાદિત્ય રાજયોગથી વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ દિવસોની શરુઆત થશે. સેલેરી વધશે.
સોર્સ : Google
વર્ષ 2026ના પ્રથમ દિવસે બનવા જઈ રહેલા 3 યોગ તુલા રાશિના જાતકોને ધન લાભ કરાવશે. અચાનક ધનની પ્રાપ્તિ થઈ શકે છે. પરિવારમાં ખુશીનું આગમન થશે.
સોર્સ : Google
શુક્રાદિત્ય, બુધાદિત્ય અને મંગળાદિત્ય રાજયોગ ત્રણેય ધન રાશિના જાતકોને એકસાથે લાભ આપશે. વ્યવસાયમાં પ્રગતિ હાંસલ થઈ શકે છે. આર્થિક કાર્યોમાં નવી તકો પ્રાપ્ત થશે.