હનીમૂન પર ગયેલી અભિનેત્રીએ દરિયા કિનારે મચાવી તબાહી
રકુલ પ્રીત-જૈકી ભગનાનીએ ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા હતાં.
કપલે ગોવામાં પ્રભૂતામાં પગલા માંડ્યા હતાં.
હાલમાં આ કપલ હનીમૂત પર છે.
રકુલે પોતાના હનીમૂના ફોટો શેર કર્યા છે.
તે દરિયા કાઠે બિકીનીમાં પોઝ આપી રહી છે.
આ ફોટો અભિનેત્રીએ તેના ઇન્સ્ટામાં પોસ્ટ કર્યા છે.
આ કપલ ઘણાં સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર