મંદાકિનીએ ભલે હિન્દી ફિલ્મોમાં વધુ કામ ન કર્યું હોય પરંતુ તેણે ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી'થી એવી ઓળખ છોડી છે કે તેને ભાગ્યે જ કોઈ ભૂલી શકશે.
મલ્લિકા શેરાવતે ફિલ્મ ખ્વાહિશમાં ધોધ નીચે 17 લિપ કિસ સીન અને ખૂબ જ બોલ્ડ સીન આપ્યા હતા. અભિનેત્રીના આ બોલ્ડ સીન્સને આજ સુધી કોઈ ભૂલી શક્યું નથી.
જ્યારે પાણીની વચ્ચે શૂટ કરવામાં આવેલા ગીતોની વાત આવે ત્યારે અક્ષય કુમાર અને રવિના ટંડનના મોહરાનું ગીત ટીપ ટીપ બરસા પાની નજર સામે આવી જ જાય.
બોલિવૂડ સ્ટાર માધુરી દીક્ષિતે પણ હિફાઝત ફિલ્મમાં ધોધની નીચે પોતાની સુંદરતા બતાવી હતી. આટલું જ નહીં અભિનેત્રીએ ઘણી ફિલ્મોમાં બોલ્ડ અંદાજમાં પાણીની અંદર આગ લગાવી છે.
ઝીનત અમાને સત્યમ શિવમ સુંદરમ ફિલ્મમાં આવા જ ધોધ નીચે બોલ્ડ સીન આપ્યા હતા. જેની ખૂબ ચર્ચા થઈ હતી.
શિલ્પા શિરોડકર એક સમયે સેક્સ સિમ્બોલ તરીકે જાણીતી હતી. 'કિશન કન્હૈયા' ફિલ્મમાં શિલ્પાએ ધોધની નીચે તમામ હદો વટાવી દીધી હતી. શિલ્પાની દરેક અદાઓ પર લાખો લોકો ફિદા થયા હતા.
અભિનેત્રી કરીના કપૂર ખાને પણ અશોકા ફિલ્મમાં ધોધ નીચે શાહરૂખ સાથે પતલી કમર લટકાવીને ચાહકોને દિવાના બનાવ્યા હતા.