24 વર્ષના પુત્રોની માતાએ બિકીની પહેરીને પૂલમાં આપ્યા જુદાજુદા પોઝ
પાણીમાં આગ લગાવતી આ સુંદર મહિલા એક ટીવી અભિનેત્રી છે.
બિકીનીમાં જોવા મળતી આ ટીવી અભિનેત્રી કોમોલિકાના નામથી પણ ફેમસ છે.
આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ ટીવી એક્ટ્રેસ ઉર્વશી ધોકલિયા છે.
ઉર્વશી ધોળકિયા એક લોકપ્રિય ટીવી અભિનેત્રી છે અને તે ઘણા શોમાં જોવા મળી છે.
44 વર્ષની ઉર્વશી ધોળકિયા વાસ્તવિક જીવનમાં ખૂબ જ શાનદાર અને ગ્લેમરસ છે.
ઉર્વશી ધોળકિયાને સૌથી વધુ લોકપ્રિયતા શો 'કસૌટી ઝિંદગી કી'થી મળી હતી.
ઉર્વશી ધોળકિયાના બિકીની ફોટો જોઈને ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે.
ઉર્વશી ધોળકિયા 24 વર્ષના જોડિયા પુત્રોની માતા છે. બંને પુત્રો હેન્ડસમ છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર