T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ જીતનાર ટીમો
સોર્સ :
Google
ન્યુઝીલેન્ડે T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 46 મેચ રમી છે, જેમાંથી તેણે 25 મેચમાં જીત મેળવી છે.
સોર્સ :
Google
ઈંગ્લેન્ડની ટીમે T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી રમેલી 52 મેચમાંથી 28 મેચમાં જીત મેળવી છે.
સોર્સ :
Google
પાકિસ્તાને T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 51 મેચ રમી છે, જેમાંથી 30 મેચ જીતી છે.
સોર્સ :
Google
ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 47 મેચમાંથી 30 મેચ જીતી છે.
સોર્સ :
Google
શ્રીલંકાએ T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી રમેલી 54 મેચમાંથી 32 જીતી છે.
સોર્સ :
Google
સાઉથ આફ્રિકાએ T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી રમેલી 49 મેચમાંથી 32 મેચમાં જીત મેળવી છે.
સોર્સ :
Google
ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ જીતનારી ટીમ છે. તેણે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી રમેલી 52 મેચમાંથી 35માં જીત મળેવી છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર