IPLમાં સૌથી વધુ વખત 250 રન બનાવનાર ટીમો
સોર્સ :
Google
સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની તેની છેલ્લી લીગ મેચમાં શાનદાર બેટિંગ કરીને જંગી સ્કોર બનાવ્યો હતો.
સોર્સ :
Google
સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 255 રન બનાવ્યા હતા. ઈશાન કિશને 79 રન, અભિષેક શર્માએ 56 રન, હેનરિક ક્લાસેને 51 રન અને 12 બોલમાં 29 રન બનાવ્યા હતા.
સોર્સ :
Google
સનરાઈઝર્સ હૈદરાબાદે IPLમાં છઠ્ઠી વખત 250 રનનો આંકડો પાર કર્યો હતો. તે IPLમાં સૌથી વધુ વખત 250 રન બનાવનાર ટીમ છે.
સોર્સ :
Google
સનરાઈઝર્સ હૈદરાબાદ સિવાય અન્ય કોઈ ટીમે IPLમાં ત્રણથી વધુ વખત 250 રન નથી બનાવ્યા.
સોર્સ :
Google
સનરાઈઝર્સ હૈદરાબાદ પછી બેંગલુરુ અને પંજાબ આ યાદીમાં આગળ છે. આ ટીમોએ ત્રણ વખત 250 રનનો આંકડો પાર કર્યો છે.
સોર્સ :
Google
દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ પણ આ યાદીમાં સામેલ છે, જેમણે બે વખત 250 રન બનાવ્યા છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર