હોમ ગ્રાઉન્ડ પર સતત સૌથી વધુ ટેસ્ટ સિરીઝ જીતનાર ટીમો

ભારતે ફેબ્રુઆરી 2013થી હોમ ગ્રાઉન્ડ પર સતત 17 ટેસ્ટ સિરીઝ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે.

ઓસ્ટ્રેલિયાએ નવેમ્બર 1994થી નવેમ્બર 2000 સુધી હોમ ગ્રાઉન્ડ પર સતત 10 ટેસ્ટ સિરીઝ જીતી હતી.

ઓસ્ટ્રેલિયાએ જુલાઈ 2004થી નવેમ્બર 2008 સુધી હોમ ગ્રાઉન્ડ પર સતત 10 ટેસ્ટ સિરીઝ જીતી હતી.

વેસ્ટ ઈન્ડિઝે માર્ચ 1976થી ફેબ્રુઆરી 1986 સુધી હોમ ગ્રાઉન્ડ પર સતત 8 ટેસ્ટ સિરીઝ જીતી હતી.

વેસ્ટ ઈન્ડિઝે માર્ચ 1998થી નવેમ્બર 2001 સુધી હોમ ગ્રાઉન્ડ પર સતત 7 ટેસ્ટ સિરીઝ જીતી હતી.

સાઉથ આફ્રિકાએ મે 2009થી મે 2012 સુધી હોમ ગ્રાઉન્ડ પર સતત 7 ટેસ્ટ સિરીઝ જીતી હતી.

ન્યુઝીલેન્ડે ડિસેમ્બર 2017થી જાન્યુઆરી 2021 સુધી હોમ ગ્રાઉન્ડ પર સતત 8 ટેસ્ટ સિરીઝ જીતી હતી.

ઈંગ્લેન્ડે એપ્રિલ 1978થી ઓગસ્ટ 1984 સુધી હોમ ગ્રાઉન્ડ પર સતત 7 ટેસ્ટ સિરીઝ જીતી હતી.

પાકિસ્તાને ડિસેમ્બર 2000થી નવેમ્બર 2004 સુધી હોમ ગ્રાઉન્ડ પર સતત 6 ટેસ્ટ સિરીઝ જીતી હતી.

જુલાઈ 2008થી ઓગસ્ટ 2011 સુધી શ્રીલંકાએ હોમ ગ્રાઉન્ડ પર સતત 6 ટેસ્ટ સિરીઝ જીતી હતી.