CSKને હરાવીને RCB પ્લેઓફમાં પહોંચનાર ચોથી ટીમ બની ગઈ છે. ચાલો તમને જણાવીએ IPLના ઈતિહાસમાં સૌથી વધુ વખત પ્લેઓફમાં પહોંચનારી ટીમો વિશે.
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ સૌથી વધુ વખત પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે, CSK 12 વખત પ્લેઓફમાં પહોંચી છે.
CSK બાદ મુંબઈ ઈન્ડિયન્સ બીજા નંબર પર છે, MI 10 વખત પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચી છે. આ સાથે તે 9મી વખત પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે.
કોલકતા નાઈટ રાઈડર્સ 8મી વખત પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે. હાલમાં તે પોઈન્ટ્સ ટેબલમાં પર પહેલા નંબરે છે.
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ IPLના ઈતિહાસમાં 7 વખત પ્લેઓફમાં પહોંચી છે.
રાજસ્થાન રોયલ્સની ટીમ 6 વખત પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે.
દિલ્હી કેપિટલ્સ પણ 6 વખત પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર