ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ મેચ જીતનાર ટીમો
ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 414 મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયન ટીમે કુલ 866 ટેસ્ટ મેચ રમી છે.
ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડે 1077 મેચ રમી છે, જેમાંથી 397 મેચમાં જીત મેળવી છે.
વેસ્ટ ઈન્ડિઝે 580 ટેસ્ટ મેચમાંથી 183માં જીત મેળવી છે.
ભારતે ટેસ્ટ ક્રિકેટમાં 580 મેચ રમી છે, જેમાંથી ટીમ 179 મેચ જીતવામાં સફળ રહી છે.
સાઉથ આફ્રિકાએ ટેસ્ટ ક્રિકેટમાં 466 મેચમાંથી 179 મેચ જીતી છે.
ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાને 458 મેચ રમી છે, જેમાંથી 148 મેચ જીતી છે.
ન્યુઝીલેન્ડે ટેસ્ટ ક્રિકેટમાં 471 મેચમાંથી 115 મેચ જીતી છે.
શ્રીલંકાએ 320 ટેસ્ટ મેચમાંથી 104માં જીત મેળવી છે.
બાંગ્લાદેશે ટેસ્ટ ક્રિકેટમાં 145 મેચ રમી છે, જેમાંથી 21 મેચ જીતી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર