T20 વર્લ્ડ કપમાં સતત સૌથી વધુ મેચ જીતનાર ટીમ

ઓસ્ટ્રેલિયન ટીમે 2022થી 2024 દરમિયાન T20 વર્લ્ડ કપમાં સતત 8 મેચ જીતી છે.

ઈંગ્લેન્ડની ટીમે 2010થી 2012 દરમિયાન T20 વર્લ્ડ કપમાં સતત 7 મેચ જીતી હતી.

ભારતીય ટીમે 2012થી 2014 દરમિયાન T20 વર્લ્ડ કપમાં સતત 7 મેચ જીતી હતી.

ઓસ્ટ્રેલિયાએ 2010માં T20 વર્લ્ડ કપમાં સતત 6 મેચ જીતી હતી.

શ્રીલંકાની ટીમે વર્ષ 2009માં T20 વર્લ્ડ કપમાં સતત 6 મેચ જીતી હતી.

ભારતીય ટીમે 2007થી 2009 દરમિયાન T20 વર્લ્ડ કપમાં સતત 6 મેચ જીતી હતી.