મહિલા T20 વર્લ્ડ કપમાં 10 વિકેટથી મેચ જીતનાર ટીમો

મહિલા T20 વર્લ્ડ કપ 2024માં સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં 10 વિકેટે જીત મેળવી છે.

મહિલા T20 કપ 2023માં સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશ સામેની મેચમાં 10 વિકેટે જીત મેળવી હતી.

મહિલા T20 વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા સામેની મેચમાં 10 વિકેટે જીત મેળવી હતી.

મહિલા T20 વર્લ્ડ કપ 2012માં વેસ્ટ ઈન્ડિઝે સાઉથ આફ્રિકા સામેની મેચમાં 10 વિકેટે જીત મેળવી હતી.

મહિલા T20 વર્લ્ડ કપ 2009માં ઈંગ્લેન્ડે ભારત સામેની મેચમાં 10 વિકેટે જીત મેળવી હતી.