T20 વર્લ્ડ કપમાં સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થયેલી ટીમો
2021ના T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઈંગ્લેન્ડ સામે 55 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
T20 વર્લ્ડ કપ 2014માં ન્યૂઝીલેન્ડની ટીમ શ્રીલંકા સામે માત્ર 60 રન જ બનાવી શકી હતી.
2016 T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની ટીમ ન્યૂઝીલેન્ડ સામે 70 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
બાંગ્લાદેશની ટીમ 2021 T20 વર્લ્ડ કપમાં પણ ઓસ્ટ્રેલિયા સામે 73 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
અત્યારે ચાલી રહેલા T20 વર્લ્ડ કપ 2024માં શ્રીલંકાની ટીમ દક્ષિણ આફ્રિકા સામે 77 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
T20 વર્લ્ડ કપ 2016માં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે માત્ર 79 રન બનાવી શકી હતી.
2012ના T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની ટીમ ભારત સામે 80 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
T20 વર્લ્ડ કપ 2014 માં પાકિસ્તાનની ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે 82 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર