IPLમાં સૌથી વધુ વખત 200 પ્લસ રનનો ટાર્ગેટ ચેઝ કરનાર ટીમો
સોર્સ :
Google
IPLમાં સૌથી વધુ વખત 200 પ્લસ રનનો ટાર્ગેટ ચેઝ કરવાનો રેકોર્ડ પંજાબ કિંગ્સના નામે છે, ટીમે 11 વખત આવું કારનામું કર્યું છે.
સોર્સ :
Google
IPLમાં સૌથી વધુ વખત 200 પ્લસ રનનો ટાર્ગેટ ચેઝ કરવાના સંદર્ભમાં MI એ RR અને SRH ને પાછળ છોડી દીધા છે.
સોર્સ :
Google
MIએ LSG સામે 229 રનના ટાર્ગેટ ચેઝ કરીને IPLમાં 7મી વખત આ સિદ્ધિ હાંસલ કરી છે. RRએ 6 વખત આ સિદ્ધિ હાંસલ કરી છે.
સોર્સ :
Google
રાજસ્થાન રોયલ્સની જેમ સનરાઇઝર્સ હૈદરાબાદ પણ 6 વખત 200 પ્લસ રનનો ટાર્ગેટ ચેઝ કરી ચૂકી છે.
સોર્સ :
Google
CSK, KKR અને LSG એ 3-3 વખત પ્લસ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે, જ્યારે DC એ 4 વખત આવું કર્યું છે.
સોર્સ :
Google
ગુજરાત ટાઈટન્સે IPLમાં સૌથી ઓછી 2 વખત 200 પ્લસ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર