ટેસ્ટમાં સૌથી વધુ વખત 50થી ઓછા રનમાં ઓલઆઉટ થયેલી ટીમો
પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડીઝની ટીમ ટેસ્ટમાં 1-1 વખત 50થી ઓછા રનમાં ઓલઆઉટ થઈ છે.
બાંગ્લાદેશ અને આયર્લેન્ડની ટીમ પણ ટેસ્ટમાં 1-1 વખત 50થી ઓછા રનમાં ઓલઆઉટ થઈ છે.
ઈંગ્લેન્ડ બે વખત ટેસ્ટમાં 50થી ઓછા રનમાં ઓલઆઉટ થયું છે.
ભારતીય ટીમ ટેસ્ટમાં 3 વખત 50થી ઓછા રનમાં ઓલઆઉટ થઈ છે.
ન્યુઝીલેન્ડની ટીમ ટેસ્ટમાં 4 વખત 50થી ઓછા રનમાં ઓલઆઉટ થઈ છે.
ઓસ્ટ્રેલિયાની ટીમ પણ ટેસ્ટમાં 4 વખત 50થી ઓછા રનમાં ઓલઆઉટ થઈ છે.
સાઉથ આફ્રિકાની ટીમ ટેસ્ટમાં સૌથી વધુ 7 વખત 50થી ઓછા રનમાં ઓલઆઉટ થઈ છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર