2024માં આ ટીમોના ખેલાડીઓએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ફટકારી સૌથી વધુ સદી
વર્ષ 2024માં ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 08 સદી ફટકારી હતી.
વર્ષ 2024માં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ પણ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 08 સદી ફટકારી હતી.
વર્ષ 2024માં પાકિસ્તાનના ખેલાડીઓએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 10 સદી ફટકારી હતી.
વર્ષ 2024માં સાઉથ આફ્રિકાના ખેલાડીઓએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 12 સદી ફટકારી હતી.
વર્ષ 2024માં શ્રીલંકાના ખેલાડીઓએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 19 સદી ફટકારી હતી.
વર્ષ 2024માં ભારતના ખેલાડીઓએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 20 સદી ફટકારી હતી. આ સાથે ભારત આ યાદીમાં બીજા નંબર પર છે.
વર્ષ 2024માં ઈંગ્લેન્ડના ખેલાડીઓએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ 21 સદી ફટકારી હતી.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર