T20 વર્લ્ડ કપમાં એક જ હરીફ સામે સૌથી વધુ મેચ જીતનાર ટીમ
T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે સૌથી વધુ 7 મેચ જીતી છે
પાકિસ્તાને T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશને 6 વખત હરાવ્યું છે.
T20 વર્લ્ડ કપમાં શ્રીલંકાએ વેસ્ટ ઈન્ડિઝ સામે 6 મેચ જીતી છે.
T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશની ટીમને 5 વખત હરાવી છે.
ઈંગ્લેન્ડની ટીમે પણ T20 વર્લ્ડ કપમાં શ્રીલંકાને 5 વખત હરાવ્યું છે.
પાકિસ્તાને T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને 5 વખત હરાવ્યું છે.
T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઈંગ્લેન્ડ સામે 5 મેચ જીતી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર