તાઈવાનમાં 25 વર્ષમાં સૌથી ભયાનક ભૂકંપ
બુધવારે વહેલી સવારે એક શક્તિશાળી ભૂકંપના આંચકાએ સમગ્ર ટાપુને હચમચાવી નાખ્યું
શહેરમાં અનેક ઇમારતો પડી ભાંગી અને સુનામીએ જાપાની ટાપુના કિનારે વિનાશ વેર્યો
સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે કેટલાક લોકો ફસાયેલા છે, 7 લોકોએ જીવ ગુમાવ્યો છે અનેક ઘાયલ થયા છે
1999 પછી આ ટાપુ પર આવેલો સૌથી મોટો ભૂકંપ હતો
1999માં, 7.6ની તીવ્રતાના આંચકાથી લગભગ 2,400 લોકો માર્યા ગયા અને 50,000 ઈમારતોનો નાશ થયો અથવા નુકસાન થયું.