તબ્બુનું અફેર ફિલ્મી જગતના 3 લોકો સાથે રહ્યું છે. સંજય કપૂર, સાજિદ નડિયાદવાલા સાથે પણ અફેર હતું.
નાગાર્જુન જ્યારે તબ્બુના પ્રેમમાં હતો ત્યારે પરણેલો હતો. તે એક એક્સ્ટ્રા મેરિટલ અફેર હતું. તબ્બુ બધું ભૂલીને પણ નાગાર્જુનને પ્રેમ કરતી હતી.
તબ્બુ અને નાગાર્જુન પહેલીવાર ફિલ્મ 'નિન્ને પેલાદાતા'ના સેટ પર મળ્યા હતા. તબ્બુ નાગાર્જુનને જોતાની સાથે જ તેના પ્રેમમાં પડી ગઈ.
નાગાર્જુનના કારણે તબ્બુ લગ્નનું સુખ માણી શકી નથી, પ્રેમમાં છેતરાયા પછી આજે પણ તે કુંવારી છે.
તબ્બુ અને નાગાર્જુન વચ્ચેનો આ સંબંધ લગભગ 15 વર્ષ સુધી ચાલ્યો. તબ્બુ હંમેશા નાગાર્જુન માટે ખૂબ જ ગંભીર હતી અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી.
એક તરફ તબુએ શરૂઆતથી જ નાગાર્જુન સાથે ઘર વસાવવાનું મન બનાવી લીધું હતું. બીજી બાજુ નાગાર્જુન તેની પત્નીને છૂટાછેડા આપવા માંગતા ન હતા.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર