મનિકા ઓલિમ્પિકની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે.

પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં મનિકાનો મુકાબલો આઠમી ક્રમાંકિત જાપાનની હિરોનો મિયુ અને હોંગકોંગની ઝુ ચેંગઝુ વચ્ચેની મેચના વિજેતા સાથે થશે.

ભારતની અનુભવી ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ ફ્રાંસની 19 વર્ષની ટેબલ ટેનિસ ખેલાડીને હરાવીને ઈતિહાસ રચ્યો છે.

આ પહેલા કોઈ ભારતીય પુરુષ કે મહિલા ટેબલ ટેનિસ ખેલાડી અહીં પહોંચી શક્યો નહતો. દેશને મનિકા બત્રા પાસેથી મેડલની અપેક્ષા છે.

મનિકા બત્રાએ ઓલિમ્પિક ટેબલ ટેનિસ ઈવેન્ટની અંતિમ 32 મેચમાં મનિકા બત્રાએ 18મી ક્રમાંકિત ફ્રાન્સની પ્રિતિકા પવાડેને સીધા સેટમાં હરાવી છે. અંતિમ 16માં પહોંચનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે.

ટોક્યો 2020માં મનિકા બત્રા ઓલિમ્પિકમાં સિંગલ્સમાં રાઉન્ડ ઓફ 32માં પ્રવેશ કરનાર ભારતની પ્રથમ મહિલા ટેબલ ટેનિસ ખેલાડી બની હતી.

2018માં ગોલ્ડ કોસ્ટ ખાતે તેના શાનદાર પ્રદર્શનથી હલચલ મચાવી, કુલ ચાર મેડલ જીત્યા, જેમાંથી બે ગોલ્ડ હતા.

રિયો 2016માં ઓલિમ્પિકમાં પ્રવેશ કરતા પહેલા બત્રાએ 2016 સાઉથ એશિયન ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા.

મોનિકા બત્રા ટેબલ ટેનિસની સાથે સુંદરતામાં હિરોઈનોને પાછી પાડે છે.

દરિયા કિનારે બીચ પર તેને સુંદર પોઝ આપ્યા હતા.