ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બ્રિજટાઉન (બાર્બાડોસ)ના મેદાનમાં રમાશે. બંને ટીમનો રેકોર્ડ કેવો છે.
ભારત અને સાઉથ આફ્રિકાની ટક્કર આ મેદાન પર ક્યારેય પણ થઈ નથી. બંને દેશની આ મેદાન પર સીધી ટક્કર ફાઈનલ મેચમાં થશે.
ભારતે આ મેદાનમા કુલ 3 ટી20 મેચ રમી છે. જેમાં 2 મેચમાં હાર તો 1 મેચમાં જીત મેળવી છે
ખાસ વાત એ પણ છે કે બંને ટીમો આ ટી20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી અજેય રહી છે.
આફ્રિકાની ટીમ પણ આ મેદાન પર 3 ટી20 મેચ રમી ચૂકી છે. જોકે, 2 મેચમાં વિજય અને 1 મેચ હાર મળી છે.
રોહિત બ્રિગેડે ઈંગ્લેન્ડને હરાવી ને તો સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાન હરાવીને ફાઈનલમાં સ્થાન બનાવ્યું.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર