2007 પ્રથમ ટી-20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાના મેથ્યૂ હેડને સૌથી વધુ 265 રન બનાવ્યા હતા.

2009ના ટી-20 વર્લ્ડકપમાં શ્રીલંકાનો તિલકરત્ને દિલશાન ટોપ સ્કોરર રહ્યો હતો. દિલશાને 317 રન બનાવ્યા હતા.

2010માં રમાયેલા ત્રીજા ટી-20 વર્લ્ડકપમાં શ્રીલંકાના મહેલા જયવર્ધનેએ 302 રન બનાવ્યા હતા.

2014 ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી 319 રન સાથે ટોપ સ્કોરર રહ્યો હતો.

2016માં રમાયેલા ટી-20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશનો તમીમ ઇકબાલ 295 રન સાથે ટોપ સ્કોરર રહ્યો હતો.

2021 ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાનના બાબર આઝમે સૌથી વધુ 303 રન બનાવ્યા હતા.

2022માં રમાયેલ ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી 296 રન સાથે ટોપ સ્કોરર રહ્યો હતો.