T20 રેન્કિંગમાં સામેલ ટોપ-10 ઓલરાઉન્ડરો, આ નંબર પર છે હાર્દિક પંડ્યા
ઓલરાઉન્ડરની T20 રેન્કિંગમાં વાનિન્દુ હસરંગા પ્રથમ નંબર પર છે. તેના 222 રેટિંગ પોઈન્ટ છે.
ઓલરાઉન્ડરની T20 રેન્કિંગમાં માર્કસ સ્ટોઈનિસ બીજા સ્થાને છે. તેના 211 રેટિંગ પોઈન્ટ છે.
ઓલરાઉન્ડરની T20 રેન્કિંગમાં સિકંદર રઝા ત્રીજા સ્થાને છે. તેના 208 રેટિંગ પોઈન્ટ છે.
શાકિબ અલ હસન ઓલરાઉન્ડરની T20 રેન્કિંગમાં ચોથા નંબરે છે. તેના 206 રેટિંગ પોઈન્ટ છે.
ઓલરાઉન્ડરની T20 રેન્કિંગમાં મોહમ્મદ નબી પાંચમા નંબર પર છે. તેના 205 રેટિંગ પોઈન્ટ છે.
201 રેટિંગ પોઈન્ટ સાથે ઓલરાઉન્ડરોની T20 રેન્કિંગમાં હાર્દિક પંડ્યા છઠ્ઠા સ્થાને છે. ઓલરાઉન્ડર રેન્કિંગમાં તે હાઈએસ્ટ રેન્કવાળો ભારતીય ખેલાડી છે.
દીપેન્દ્ર સિંહ ઓલરાઉન્ડરની T20 રેન્કિંગમાં 7મા નંબર પર છે. તેના 199 રેટિંગ પોઈન્ટ છે.
લિયામ લિવિંગસ્ટોન ઓલરાઉન્ડરની T20 રેન્કિંગમાં 8મા નંબર પર છે. તેના 187 રેટિંગ પોઈન્ટ છે.
ઓલરાઉન્ડરની T20 રેન્કિંગમાં એડન મેકક્રમ 9મા નંબર પર છે. તેના 186 રેટિંગ પોઈન્ટ છે.
મોઈન અલી ઓલરાઉન્ડરની T20 રેન્કિંગમાં 10મા સ્થાને છે. તેના 174 રેટિંગ પોઈન્ટ છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર