Liverની સમસ્યાઓ ઓળખવામાં મદદ કરતા લક્ષણો
પેટમાં દુખાવો, પેટનું ફૂલવું અને અપચો એ બધા લીવર રોગના સંકેતો હોઈ શકે છે
થાક હંમેશા ઘણા રોગોનું લક્ષણ હોય છે, પરંતુ જ્યારે લીવરનું સ્વાસ્થ્ય બગડે છે ત્યારે વધુ પડતો થાક અને નબળાઈ પણ આવી શકે છે
ત્વચા અને આંખોનો સફેદ ભાગ પીળો થવો એ લીવરના ખરાબ સ્વાસ્થ્યનો મુખ્ય સંકેત છે
શરીર પર વારંવાર આવતી ખંજવાળ પણ લીવર રોગ સાથે સંકળાયેલી છે
અચાનક વજન વધવું અને શરીરમાં પ્રવાહી જમા થવું એ લીવર રોગની નિશાની હોઈ શકે છે.
બીજો સંકેત તમારા પેશાબના રંગમાં ફેરફાર છે. લાલ કે અન્ય ઘેરા રંગના પેશાબને અવગણશો નહીં
ભૂખ ન લાગવી અને અચાનક વજન ઘટવું એ પણ લીવર રોગના લક્ષણો હોઈ શકે છે
જો તમને ઉપરોક્ત લક્ષણોનો અનુભવ થાય, તો સ્વ-નિદાન ન કરવું. ડૉકટરની સલાહ લેવી અને એ મુજબ વર્તવું
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર