સૂર્યકુમારની કેપ્ટન્સીમાં શ્રીલંકા સામેની ત્રીજી મેચમાં સુપર ઓવરમાં ભારતનો વિજય થયો
પૂર્વ ક્રિકેટ મોહમ્મદ કૈફે સૂર્યકુમારની કેપ્ટન્સીના વખાણ કર્યા
સુપર ઓવરમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ પોતે જ બોલિંગ કરી હતી
કૈફે કહ્યું, "સૂર્ય રોહિત શર્માનો ચેલો છે, 19મી રિંકુને અને 20મી ઓવર પોતે જ ફેંકી"
સૂર્યકુમારે સુપર ઓવરમાં 5 રન આપીને બે વિકેટ લીધી હતી
કૈફે કહ્યું, "સૂર્યએ મેચ જીતાડી દીધી, એક સારા લીડર બનવા માટે આનાથી વધારે શું જોઈએ?"
આ મેચ બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવના ખૂબ વખાણ થઈ રહ્યા છે
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર