સની લિયોની બોલીવુડની સૌથી પ્રસિદ્ધ અભિનેત્રી મનાય છે.
એ પ્રસિદ્ધિ એની બોલ્ડ અદાઓની હોય કે પછી અભિનયની
સનીએ હાલમાં જ સોશિયલ મીડિયામાં બ્લેક ડ્રેસમાં ફોટોઝ પોસ્ટ કર્યા હતા.
પોસ્ટ કરેલા ફોટોઝ વાઇરલ થતાં જ સોશિયલ મીડિયામાં આગ લગાડી દીધી હતી.
બ્લેક ડ્રેસમાં તેની સુંદરતા ફેન્સને ખુબ જ પસંદ આવી રહી છે.
સનીએ પોતાના હોટ અવતાર સાથે કેપશનમાં લખ્યું, “થોડા ગ્લેમર કા તડકા”
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર