સૂર્ય-શુક્ર બદલશે નક્ષત્ર, આ 3 રાશિવાળાના શરૂ થશે અચ્છે દિન!
સોર્સ : Google
22 જૂન 2026 ના રોજ સૂર્ય અને શુક્ર એક જ દિવસે નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે.સૂર્યદેવ રાહુના આર્દ્રા નક્ષત્રમાં અને શુક્રદેવ બુધના આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે.
સોર્સ : Google
જ્યોતિષીઓના મતે, આ ફેરફાર 3 રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થશે.
સોર્સ : Google
તુલા રાશિના જાતકોને કરિયરમાં આગળ વધવાની ઉત્તમ તકો મળશે.
સોર્સ : Google
મકર રાશિના લોકોને બિઝનેસ વધારવા માટે નવા રોકાણકારો (Investors) મળી શકે છે.