સૂર્ય-શનિના સંયોગ આ રાશિના જાતકોને થશે અપાર ધનલાભ
સોર્સ :
Google
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને શનિને પિતા-પુત્ર માનવામાં આવે છે, તેમ છતાં બંને એકબીજાના શત્રુ પણ છે.
સોર્સ :
Google
જોકે, આ બંને શક્તિશાળી ગ્રહોની જોડી નવા વર્ષ 2026ની શરૂઆતમાં એક મોટો અને દુર્લભ યોગ બનાવવા જઈ રહી છે.
સોર્સ :
Google
4 જાન્યુઆરી, 2026ના રોજ સૂર્ય અને શનિ એકબીજાથી 72 ડિગ્રીના ખૂણા પર સ્થિત થઈને પંચાંક યોગનું નિર્માણ કરશે.
સોર્સ :
Google
આ સમય દરમિયાન શનિ સ્વરાશિ મીનમાં રહેશે અને સૂર્ય ધનુ રાશિમાં રહેશે, જેના પર ગુરુ બૃહસ્પતિની દૃષ્ટિ પણ બની રહેશે.
સોર્સ :
Google
જ્યોતિષીઓએ આ યોગને 'મહા રાજયોગ' ગણાવ્યો છે, જે લગભગ 30 વર્ષ બાદ બની રહ્યો છે. આ દુર્લભ સંયોગ 2026ની શરૂઆતમાં 3 રાશિના જાતકોનું ભાગ્યોદય કરી શકે છે.
સોર્સ :
Google
વર્ષ 2026ની શરૂઆત કન્યા રાશિના જાતકો માટે નવી આર્થિક સંભાવનાઓ પેદા કરશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અને કેટલીક મોટી જવાબદારીઓ મળી શકે છે.
સોર્સ :
Google
સૂર્ય-શનિના આ દુર્લભ સંયોગની અસર ધન રાશિના જાતકો પર પણ જોવા મળશે. સફળતા માટે જે મોટી તકની શોધ તમને લાંબા સમયથી છે, તે ખૂબ જ જલ્દી મળવાની છે.
સોર્સ :
Google
સૂર્ય-શનિનો આ સંયોગ મીન રાશિના જાતકો માટે પણ અત્યંત લાભદાયક સાબિત થઈ શકે છે. તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. જૂનું દેવું કે અટકેલા ધનની વાપસી થશે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર