ધરતી પર નરકની જેમ આગ સળગાવે છે આવા લોકો

આચાર્ય ચાણક્યે આવા લોકોનું વર્ણન કર્યું છે, જે નરક જેવું કષ્ટને ધરતી પર જ ભોગવે છે.

આચાર્ય ચાણક્ય કહે છે આવી વ્યક્તિ હંમેશા દુ:ખી રહે છે. જીવનમાં કોઈ દિવસ ખુશ નથી રહેતી.

આચાર્ય ચાણક્ય અનુસાર, કોઈપણ મનુષ્યે પોતાના જીવનમાં ક્યારેય જુઠનું સમર્થન ન કરવું જોઈએ.

આચાર્ય ચાણક્ય કહે છે ખોટી વાત કરનારા સત્ય સાબિત કરવા માટે અજ્ઞાની લોકો પોતાની સાબિતી આપે છે.

ચાણક્ય અનુસાર, જે મનુષ્ય ખોટી સાબિતી આપીને કોઈ અપરાધ બચાવવાનું કામ કરે છે તે સીધા નકરમાં જાય છે.

ચાણક્ય અનુસાર, જે કોઈ અપરાધને બચાવવાનો પ્રયત્ન કરે છે તે પણ અપરાધ બરાબર જ દોષી હોય છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે ગુનેગારનો સાથ આપનારા લોકોથી તો ભગવાન પણ મોં ફેરવી લે છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે મનુષ્યને હંમેશા સત્યના સાથ આપવો જોઈએ. સત્યનો માર્ગે જ આગળ વધે છે.