એવું સ્થળ, જ્યાં ચાર મહિનામાં એક વખત ઊગે છે સૂરજ
ભારતમાં અડધો અડધો સમય દિવસ-રાત હોય છે
જ્યારે અમુક દેશ એવા હોય છે જ્યાં રાતે અંધારું જ નથી થતું
પણ અહી ફક્ત એક રાતની વાત નથી, અહી મહિનાઓ સુધી સૂરજ નથી આથમતું
આ જગ્યા છે સ્લાવબાર્ડ, જે નોર્વેનો આર્કટિક ટાપુ છે
સ્લાવબાર્ડ નોર્વેથી 1 હજાર કિમી દૂર નોર્થ આર્કટિક મહાસાગરમાં સ્થિત છે
અહી એપ્રિલથી ઓગસ્ટ સુધી સૂરજ ડૂબતું જ નથી
તો ઑક્ટોબરથી ફેબ્રુઆરી વચ્ચે અહી સૂરજ નીકળતું જ નથી
સ્લાવબાર્ડનું પાટનગર લોન્ગઈયરબ્નેય વિશ્વનું સૌથી ઉત્તરી શહેર છે
આ શહેર પોલાર બેયર માટે પ્રસિધ્ધ છે
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર