રક્ષાબંધનના દિવસે શેરબજાર બંધ રહેશે કે ખુલ્લું?
રોકાણકારો રક્ષાબંધનના તહેવારના દિવસે પણ ટ્રેડિંગ કરી શકશે.
શેરબજારમાં રોકાણ કરતા કેટલાક રોકાણકારોના મનમાં સવાલ હશે થતો હશે કે, રક્ષાબંધનના દિવસે શેરમાર્કેટ બંધ રહેશે કે ચાલુ.
રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ 2024ને સોમવારના રોજ મનાવવામાં આવશે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ- બહેનોના પ્રેમનું પ્રતિક છે.
NSE પર ઉપલબ્ધ રજાઓની યાદી અનુસાર, રક્ષાબંધન પર શેરબજાર ખુલ્લું રહેશે. શેરમાર્કેટમાં રક્ષાબંધનની રજા નથી.
આ અગાઉ 15 ઓગસ્ટે શેરબજાર બંધ હતું.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર