યુટ્યુબ પર વીડિયો બનાવી કરી શરૂઆત, આજે છે ટોચની અભિનેત્રી

તૃપ્તિ ડિમરી 23 ફેબ્રુઆરીએ પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે.

તૃપ્તિનો જન્મ 1994માં ઉત્તરાખંડના ગઢવાલમાં થયો હતો.

'પોસ્ટર બોય્ઝ'થી શરૂઆત કર્યા પછી, તૃપ્તિ 'એનિમલ'થી સ્ટાર બની ગઈ.

તેને ફોર્બ્સ એશિયા 30 અંડર 30 2021 ની યાદીમાં સામેલ કરવામાં આવી હતી.

તૃપ્તિએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત યુટ્યુબથી કરી હતી.

તૃપ્તિ યુટ્યુબ ચેનલ વિપ્રા ડાયલોગ્સ પર વીડિયો બનાવતી અને શેર કરતી હતી.

તૃપ્તિને ભાભી નંબર 2 અને નેશનલ ક્રશ જેવા નામોથી બોલાવવામાં આવે છે.