ઓરમેક્સ મીડિયાએ નવેમ્બર 2025ની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓની યાદી બહાર પાડી છે. ચાલો જાણીએ કે કઈ અભિનેત્રીએ નંબર 1 પર સ્થાન મેળવ્યું છે અને કોણ છેલ્લા ક્રમે છે.
સોર્સ : Google
ઓરમેક્સ મીડિયાના રિપોર્ટમાં આ વખતે પણ સાઉથ એક્ટ્રેસ સામંથા રુથ પ્રભુએ નંબર વન પર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
સોર્સ : Google
આ લિસ્ટમાં બીજા નંબર પર બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ છે.
સોર્સ : Google
સાઈ પલ્લવીને પાછળ છોડીને આ વખતે રશ્મિકા મંદાના ત્રીજા સ્થાને આવી ગઈ છે.
સોર્સ : Google
આ વખતે ચોથા નંબર પર કાજલ અગ્રવાલે કબજો કર્યો છે.
સોર્સ : Google
લિસ્ટમાં પાંચમા નંબરે એક્ટ્રેસ તૃષા કૃષ્ણન છે.
સોર્સ : Google
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આ લિસ્ટમાં છઠ્ઠા નંબર પર છે.
સોર્સ : Google
ઓરમેક્સના લિસ્ટમાં એક્ટ્રેસ નયનતારા સાતમા નંબર પર છે.
સોર્સ : Google
સાઈ પલ્લવીએ આ વખતે આઠમા નંબર પર સ્થાન મેળવ્યું છે.
સોર્સ : Google
'પુષ્પા 2'ના 'થપ્પડ મારુંગી' ગીતથી બધાના દિલ જીતનારી શ્રીલીલા લિસ્ટમાં નવમા નંબર પર છે.
સોર્સ : Google
ઓરમેક્સના લિસ્ટમાં તમન્ના ભાટિયા બહાર થઈ ગઈ છે અને અનુષ્કા શેટ્ટીએ એન્ટ્રી કરી છે. તે દસમા નંબર પર છે.