ટોપ 10 એક્ટર્સની યાદીમાં સાઉથના એક્ટર્સનો દબદબો, બોલિવૂડના માત્ર બે હીરોને જ સ્થાન
સોર્સ :
Google
ઓરમેક્સ મીડિયા દર મહિને ટોપ 10 સ્ટાર્સની યાદી જાહેર કરે છે. નવેમ્બર 2025ની આ યાદીમાં કોણ કયા સ્થાને છે અને નંબર 1 પર કોણ છે, ચાલો વિગતવાર જાણીએ.
સોર્સ :
Google
છેલ્લા ઘણા મહિનાઓથી 'બાહુબલી' ફેમ પ્રભાસે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આ મહિને પણ તે નંબર વન પર યથાવત્ છે.
સોર્સ :
Google
સાઉથ એક્ટર થાલાપતિ વિજય બીજા નંબરે છે.
સોર્સ :
Google
બોલિવૂડના કિંગ શાહરૂખ ખાને આ વખતે ત્રીજું સ્થાન મેળવ્યું છે.
સોર્સ :
Google
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુન આ વખતે ચોથા નંબરે પહોંચી ગયા છે.
સોર્સ :
Google
સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ આ યાદીમાં પાંચમા ક્રમે છે.
સોર્સ :
Google
ઓરમેક્સની યાદીમાં અજિત કુમાર છઠ્ઠા સ્થાને આવી ગયા છે.
સોર્સ :
Google
'RRR' ફેમ રામચરણે આ યાદીમાં સાતમું સ્થાન મેળવ્યું છે.
સોર્સ :
Google
'RRR' ના બીજા સુપરસ્ટાર જુનિયર એનટીઆર આ યાદીમાં આઠમા નંબરે છે.
સોર્સ :
Google
બોલિવૂડના 'દબંગ' સલમાન ખાને પવન કલ્યાણની જગ્યા લઈને યાદીમાં નવમું સ્થાન મેળવ્યું છે.
સોર્સ :
Google
અભિનેતા પવન કલ્યાણ આ યાદીમાં દસમા નંબરે છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર