સોનાક્ષીના ભાવિ પતિ પાસે નથી કામકાજ! સસરા છે ખાનદાની
સોનાક્ષીના લગ્ના હાલમાં ખૂબ ચર્ચામાં છે. ઝહીર ઇકબાલ સાથે અભિનેત્રી લગ્ન કરવા થઈ રહી છે.
જ્યારથી સોનાક્ષી અને ઝહીરના લગ્નની ખબર સામે આવી છે, લોકો અભિનેત્રીના થનારા સાસરિયા વિશે જાણવા આતુર છે.
23 જૂનના રોજ કપલ રજીસ્ટર્ડ મેરેજ કરવાના છે. ઝહીર એક અભિનેતા હોવા ઉપરાંત મોડલિંગ પણ કરે છે.
પરંતુ ઝહીર પાસે હાલમાં કોઈ અપકમિંગ પ્રોઝેક્ટ નથી.
તેમજ ઝહીર ઇકબાલની પાસે 1-2 કરોડની સંપત્તિ છે, પરંતુ ઝહીરનો પિતા રતનસી કરોડપતિ છે.
ઇકબાલ રતનસી એક બિઝનેસમેન છે, તેઓ બિલ્ડર તરીકે પણ ઓળખાય છે.
સોનાક્ષીના થનારા સસરા પાસે કરોડોની સંપત્તિ છે અને તેનો પરિવાર વૈભવી જીવન જીવે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર