સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ આજે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. સોનાક્ષીએ લગ્નની તસવીરો શેર કરી.
છેલ્લા સાત વર્ષથી ડેટિંગ કરી રહેલા આ કપલે સોનાક્ષીના ઘરે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા.
શિલ્પા શેટ્ટીની બાસ્ટન રેસ્ટોરામાં રિસેપ્શન યોજાશે. જેમાં બોલિવૂડ સેલિબ્રિટીનો જમાવડો જોવા મળશે.
તસવીરો શેર કરતા અભિનેત્રીએ કહ્યું- હવે અમે પતિ-પત્ની છીએ.
શત્રુઘ્ન સિંહાએ પરંપરાગત કુર્તા, હાફ જેકેટ અને બહુરંગી શાલ પહેરી હતી.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર