સોનાક્ષી સિંહા છે ગર્ભવતી? ઝહીર ઈકબાલ બનશે ટૂંક સમયમાં પિતા!

સોનાક્ષી સિંહાએ 23 જૂનના રોજ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કર્યા હતાં.

તેના લગ્નનું રિસેપ્શન પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું.

રિસેપ્શનમાં ઘણી બોલિવૂડ મોટી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.

ત્યારે હવે સોનાક્ષી સિંહાની પ્રેગ્નન્સીને લઈને સમાચાર સામે આવ્યાં છે.

એક પોસ્ટ કન્ફર્મ કરે છે કે અભિનેત્રી સોનાક્ષી ગર્ભવતી છે.

પોસ્ટમાં લખ્યું છે કે સોનાક્ષી પિતાના ખબર-અંતર પૂછવા કોકિલાબેન હોસ્પિટલ ગઈ હતી.

પરંતુ તેના બોલિવૂડ સોર્સેજે કન્ફર્મ કર્યું છે કે અભિનેત્રી ગર્ભવતી છે.

અને તેમના મુજબ લગ્ન વહેલા કરવાનું કારણ પણ આ જ હતું.

અભિનેત્રીથી જોડાયેલા આ સમાચાર ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

જો કે, ઝહીર અને સોનાક્ષીએ હજુ સુધી કોઈ વાતની પુષ્ટિ નથી કરી.